UNT - 2 CAN YOU SOLVE IT ?
ધોરણ 5 મા વ્યવસાયકારો વિશેનો એક એકમ આપવામા આવેલો છે.આ એકમની શરુઆતની પ્રવ્રુતિઓમા વ્યવસાય કારો વિશે આપવામા આવ્યુ છે...આગળ આપણે બાળકોને માત્ર વ્યવસાયકારો ના પરીચય અને તેઓના કામ વિશેની માહિતી આપેલી જ છે. હવે આપણે બાળકોને અલગ અલગ વ્યવસાયકારો સાથેના સંવાદ કરવા માટેની પ્રવૃતિઓ કરાવવાની છે...જેમ કે પહેલી પ્રવૃતિમા ડોક્ટર સાથેના સંવાદ આપેલા છે..તો આ રીતે આપણે બીજા પણ અન્ય વ્યવસાયકારો સાથેના સંવાદ બાળકો સમક્ષ મુકી ને તેઓને શિખવી શકીએ...કારણ કે ભવિષ્યમા બાળકો માત્ર ડોક્ટર પાંસે જ નથી જવાના પણ બીજા પણ ઘણા વ્યવસાયકારો પસે જવાના છે તો તેઓને બીજા પણ ઉદાહરણ આપણે આપવાના છે...જેમકે એક શિક્ષક સાથેના સવાંદ,એક બાર્બર સાથેના સંવાદ,એક પોલીસ સાથેના ,દરજી સાથેના વગેરે જેવા સંવાદો આપણે વર્ગમા રજુ કરી શકીએ...નીચે મે થોડા સંવાદો મુકેલા છે જેનો ઉપયોગ આપણે વર્ગમા કરી શકીએ....
બીજી એક પ્રવૃતિમા આપણે બાળકોને વિવિધ વ્યવસાયકારો વિશે માહિતી ત્યારબાદ તેઓને who am i ? રમત રમાડવાની છે તો એમા એક બાળક આગળ આવી અને who am i ? પ્રશ્ન પુછ્શે અને બીજા બાળકો નીચે મુજબના પ્રશ્નો પુછી અને વ્યવસાયકારનુ નામ શોધી કાઢશે...
1. where do you work ? 2. do you have a uniform ? 3. what tools do you have ? તો આ પ્રવૃતિ માટે નીચે એક સ્લાઇડશો બનાવવામા આવેલ છે જે આપણે આ પ્રવૃતિ કર્યા પહેલા બાળકોને બતાવી શકીએ.... આ એકમમા મુલ્લા નસિરુદીન ની એક સ્ટોરી પણ મુકવામા આવેલી છે અને એ વાર્તા વાચ્યા બાદ વચ્ચે આપેલા પ્રશ્નો બાળકોને પુછવાના છે અને વાર્તામા આપેલી સમસ્યાનુ નિરાકરણ આપને બાળકો પાસેથી લેવાનુ છે જેથી બાળકોની વિચારતા થાય..અને એક વખત જો વર્ગમા બાળકો વિચારતા થઇ જશે તો આપણે બધા જ મુદ્દાઓ સરળતાથી સમજાવી શકશુ....નીચે ટુકી અંગ્રેજી વાર્તાઓ મુકવામા આવેલી છે જે તમે બાલકો પાસે પણ વંચાવી શકો....
આ એકમમા એક પ્રવૃતિમા થોડા વાક્યો આપેલા છે જેમા સરખા સ્પેલીંગ હોવા છતા તેના અર્થ અલગ થાય છે...એકમ મા તો આવા શબ્દો માત્ર 5 થી 7 આપ્યા છે પણ જો તમારે આગળ વધવુ હોય તો તેના માટે નીચેની ફાઇલમા ઘણા બધા શબ્દો મુકવામા આવેલા છે...
બીજી પણ ઘણી બધી સરસ મજાની પ્રવૃતિઓ આ એકમમા આપવામા આવેલી છે જેમ કે આપણે બાળકો પાસેથી જણવાનુ છે કે તેઓના ગામમા કઇ કઇ વસ્તુઓ સારી છે અને તેઓને શુ શુ નથી ગમતુ...તેમજ ગામામા શુ શુ હોવુ જોઇએ અને તેઓના સપનાનુ ગામ પણ તેઓને ચિત્ર દ્વારા રજુ કરવાનુ છે....અને તેઓને એક પત્રકાર જેમ શાળામાં અથવાતો શાળા બહાર થતી ઘટનાઓનુ રિપોર્ટીંગ પણ કરવાનુ છે...અને જે સારા સમાચાર લાવ્યુ હોય તેઓના સમાચારને બુલેટીન બોર્ડ મા મુકવાનુ છે.....
હવે સમય થયો એકમ કસોટી નો તો નીચે આ એકમ માટે એકમ કસોટી મુકવામા આવેલી છે....આભાર..... |
|